August 17, 2026
ગુજરાત

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે  ગુરુવારથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી ગગડવાની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી વિદાય લેશે. જ્યારે કે માર્ચ માસથી ઉનાળાની શરૂઆત થશે.

માર્ચ મસથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ માસના અંતમાં ઠંડી વિદાઈ લેશે. પરંતુ એ પહેલા એટલે કે આવતીકાલથી રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે. તાપમાન 3થી 4નો પારો ગગડશે. વેસટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે

Related posts

અમદાવાદના કૃષ્ણનગરમાં ૭ થી ૮ લોકોએ એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

રાષ્ટ્રીય ધ્વજની યોગ્ય માન-મર્યાદા જળવાઈ રહે તે સમગ્ર દેશવાસીઓની નૈતિક જવાબદારીઓ

Ahmedabad Samay

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો