September 21, 2026
જીવનશૈલી

મોટું વિચારશો તોજ મોટું મેળવશો

મોટું વિચારશો તોજ મોટું મેળવશો

આપણે જેવું વિચારીએ છીએ તેવું જ મેળવીયે છીયે, તો કેમ પછી ઓછું વિચારીયે ? વિચારવા માટે કયા પૈસા લાગે છે, એવું કહેવાય છે કે 24 કલાકમાં એક વાર જીભમાં સરસ્વતી વસ્તી હોય છે, તો કદાચ તમારા વિચારવાના સમયે સરસ્વતી વસે તો તમારું તો મોટું કામ થઇ ગયું ને,

પહેલા લોકો એવું કહેતા હતા કે જેટલી ચાદર હોય એટલાજ પગ ફેલાવવા, પણ ભાઇ જો ચાદર જ મોટી લઇને તો ? માટે હંમેશા મોટું વિચારો , વિચારવા માટે સ્કાય ઇસ ધ લિમિટ છે, મોટું વિચારશો તોજ મોટું મેળવશો, તમારા વિચાર પર કોઇ લીમીટ ના રાખો,

https://www.instagram.com/reel/DH0_cSgsQfN/?igsh=ZTFncWlyaWpudDRs

Vishal R Patankar.

Related posts

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

કાચી કેરીની રિંગ્સ તમને ઉનાળામાં હીટસ્ટ્રોકથી સુરક્ષિત રાખશે, અહીં જાણો રેસિપી…

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

કાબુલી ચણાની આ 3 રેસિપી સ્વાદમાં છોલેને પાછળ છોડી દેશે, બનાવવામાં સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો