September 21, 2026
અપરાધ

અમદાવાદ ઓઢવ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ ઝપત કરાઇ

૨૮/૦૩/૨૦૨૫ ના રોજ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ. ડી.આઈ.પટેલ તથા બીજા સ્ટફાના માણસો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓને ખાનગી સુત્રો દ્રારા બાત્તમી મળેલ કે, “એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની હ્યુન્ડાઈ વેન્યુ ફોર વ્હિલ ગાડીનો ચાલક પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડીમા રાજસ્થાન રાજ્ય ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી કણભા તરફથી આવી ઓઢવ રીંગરોડ થઈ પસાર થનાર છે.

જે બાતમી હકીકત્ત વાળી જગ્યાએ પંચોને સાથે રાખી જરૂરી અડચણ ઉભી કરી ઉપરોક્ત ફોર વ્હીલના ચાલક જયંતીલાલની ગાડી રોકી પોલીસ દ્વારા તપાસ કરતા ગાડીમા જોતા ગાડીની પાછળની સીટમા તથા ડેકીમા અલગ-અલગ કંપનીના ખાખી કલરના પુંઠાના ૩૪ બોક્ષ મળી આવતા ઓઢવ પોલીસ સ્ટેશન  કાયદસરની કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ તથા બીયર ટીન કુલ નંગ 659 જેની કુલ્લે કી.રૂ.2,61,500/- સાથે આરોપીને પકડી પાડી સારી કામગીરી કરી હતી.

Related posts

અમદાવાદ: શું અતીક અહેમદને બાપુનગરમાં કાપડની મિલની જમીનમાં રસ હતો? કરવા માંગતો હતો સોદો?

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મહિલાઓ સહિત વધુ 30ની ધરપકડ, આટલા લાખ આપી પેપર ખરીદ્યાનો આરોપ!

admin

ભાઈને પોલીસ પકડી જતા ભાઈને છોડવા બહેનની દબંગાઈ, પોલીસ ચોકી ની ખુરશી તોડી

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

નાગા સાધુ ના વેશમાં ફરતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો