August 6, 2026
ગુજરાત

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

અમદાવાદના નરોડા ખાતે આઝાદી પહેલાના ગુજરાતના સૌથી મોટા અને સૌથી જુના ઔદ્યોગિક જૂથ અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી સમગ્ર દેશમાં પહેલી ગિયર અને ક્લચ વાળી પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે.. આ ઉત્પાદનના વેચાણ માટે ભાજપના યુવા નેતાશ્રી કિરપાલસિંહ ચાવડા અને ભાઈશ્રી કિરીટસિંહ ચાવડાના નવીન e-bike ના શો- રૂમના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો
આ શુભ પ્રસંગે અમદાવાદ( પૂર્વ ) ના લોકપ્રિય સાંસદશ્રી હસમુખભાઈ એસ. પટેલ, બાપુનગરના ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ, આ e- bike ના નિર્માતા અરવિંદ ગૃપના માલિક શ્રી મોહલ લાલભાઈ , શ્રી બલવંતસિંહ ડાભી, અ.મ્યુ.કો. ના ચેરમેનશ્રી મહાદેવભાઈ દેસાઈ સહીત અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતી

Related posts

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

હાલમાં ૧૮ રૂપિયામાં મળતી એક સિગારેટ ટૂંક સમયમાં ૭૨ રૂપિયામાં મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો