August 7, 2026
News update
ગુજરાત

NEWS UPDATE

  • બનાસકાંઠામાં કમકમાટી ભરી દુર્ઘટના સર્જાયેલ છે. જેમાં ઉંબરી નામના ગામમાં, વીજળીનો શોર્ટ લાગતા, માતા અને પુત્ર સહિત ત્રણના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે,
  • ફિલ્મ અભિનેતા મનોજકુમારના મુંબઈ ખાતે આજે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે,
  • દિલ્હીની ભાજપ સરકારે આજથી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી,
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીલંકાના પ્રેસિડેન્ટને મળી રહ્યા છે,
  • પશ્ચિમ બંગાળમાં રામ નવમીને લીધે હાઈ એલર્ટ જાહેર, સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત.
  • યુપીના ગાજીપુર પંથકમાં માતેલા સાંઢ જેવા બેકાબુ ટ્રેલરે ઝૂંપડીમાં સુતેલા પાંચ ગરીબ લોકોને કચડી નાખ્યા, ૩ બાળકોના સ્થળ પર મોત, બે ગંભીર,
  • ચીનના એકાદ ડઝન લશ્કરી વિમાનો અને છ નૌકા જહાજો વહેલી સવારે તાઈવાનની આસપાસ જોવા મળ્યા હતા. જેમાંના કેટલાક તાઇવાનના હવાઈ ક્ષેત્રની અંદર પ્રવેશી ગયેલ,
  • “રાહુલ ગાંધીજી કૃપા કરીને તેલંગાણામાં અમારા જંગલો કાપવાનું બંધ કરો” દિલ્હીમાં અનેક સ્થળોએ ભાજપના નેતા તજીન્દર બગાએ હોર્ડિંગ્સ લગાવ્યા

Related posts

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

અમદાવાદના ટ્રાફિક પોલીસના સહયોગથી રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ કાર રેલી તેમજ ટ્રેઝર હન્ટનું આયોજન

Ahmedabad Samay

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

Ahmedabad Samay

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો