October 10, 2026
ગુજરાત

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

સુરત જિલ્લો ઉર્જાક્ષેત્રે અગ્રેસર

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
 રાજયના છેવાડાના ગામો સુધી વીજસુવીધા પહોંચતા લોકોનું જીવન સુવિધાયુકત બન્યું છે. સુરત જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેના કારણે ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનો પ્રવાહ ચાલુ થતા ખુશી વ્યાપી છે. આ ઉપરાંત ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના કરવામાં આવી છે. જયારે નવી ૫૧૫,૪૬ કિ.મી. જેટલી નવી એચટી લાઈનો નાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૧૩,૩ કિ.મી. નવી એલટી લાઈન નાખવામાં આવી છે.
              રાજય સરકારની (SSP) યોજના હેઠળ અનુસૂચિત જાતિ વિસ્તારોમાં રહેણાંક વિષયક હેતુ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ ૧૩ વીજજોડાણો અને રૂ.૧.૭૫ લાખના લક્ષ્યાંકની ૧૦૦% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા
છે.

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

Related posts

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું

Ahmedabad Samay

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર: 7 PIની બદલી-નિમણૂક, 6 અધિકારીઓ ATSમાં મુકાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો