September 21, 2026
ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરવામાં આવ્યા હતા જેમાં

માનનીય શ્રી સત્યમ ભાઈ પટેલ અમદાવાદ જીલ્લા ઉપપ્રમુખ અને માનનીય શ્રી રાજેશ શર્મા ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ પદ સોંપવમાં આવેલ છે,

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નેશનલ પાર્ટી  તરફ થી ખુબ ખુબ હાર્દિક અભિનંદન પાઠવામાં આવ્યા છે અને વધુમાં જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી  તમારુ હાર્દિક સ્વાગત કરે છે અમે અપેક્ષા રાખીએ છી એ તમે નિશ્વાર્થ ભાવે સેવા કરી યુવા પીઢી અને દેશ ને આગડ લઇ જાસો એવી આશા છે.

Related posts

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો