August 13, 2026
ગુજરાત

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે

સરદારનગર PSI ડોડિયાની જગ્યા પર PSI દરજીને મુકાયા છે,આ સાથે મેઘાણીનગર ના PSI હરકતને પણ સરદારનગર મુકાયા.

Related posts

દેશમાં કાલે પહેલી એપ્રિલથી લોકોના નાણાકીય અને બેન્‍કિંગ આદતમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જાણો મહત્વપૂર્ણ બદલાવો,વાંચો મહત્વપૂર્ણ સમાચાર

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો