અસારવા વોર્ડ મા આવેલ દાદાહરી ની વાવ પાસે HIV દવાખાનું આવેલ છે hiv પોઝેટીવ લોકો ને કોરોના થવાનો ભય વધારે હોય છે અને તેમની રોગ પ્રતિકાર શક્તિ પણ નબળી હોય જેથી તેમના માટે કોરોના વેક્સીન એ રક્ષા કવચ સ્વરૂપ છે. માટે સુમનકંવર રાજપૂત (પૂર્વ કાઉન્સિલર અસારવા વોર્ડ) અને અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વૈકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમા ત્યાં ના સ્ટાફ અને આજુ બાજૂ ની ચાલી ના રહીશો સાથે મળી 60 લોકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી.