September 27, 2026
Other

આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે

ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી જે,
અંતર્ગત આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે,

આજ રોજ બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા સુંધી સાંજે ૬:૦૦ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,

બાપુનગર ભાજપ ના મા.ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ સાથે સ્થાનિક કાઉન્સિલર, મહિલા મોરચાની ટીમ ની મહિલાઓ, યુવા મોરચાના યુવા કાર્યકરો સહીત, ભાજપ ના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો , મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવાના છે અને જાહેર જનતાને પણ આ તિરંગા યાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related posts

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં

Ahmedabad Samay

પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન

Ahmedabad Samay

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

નકલી નોટોનો સૌથી મોટો કૌભાંડ,સુરતના સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી

Ahmedabad Samay

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો