બાપા સીતારામ મધુલી ખાતે પપ્પુ વેફર વાલાના શ્રી ઇન્દ્રસિંહ ભાટી દ્વારા ‘બાબા રામદેવ’ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યા હતું,
ભજન સંધ્યા ધવલ માલી અને કલ્પેશ માલી દ્વારા બાબા રામદેવન ભજન ગાવવામાં આવ્યા હતા, ભજન સંધ્યામાં બાપુનગર વિધાનસભાના MLA દિનેશ કુશવાહ,ગિરિવર શેખાવત અને ભવાનીસિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા,આ ભજન સંધ્યાનો બાબા રામદેવના ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો