August 13, 2026
News update
Other

NEWS UPDATE

* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બે દિવસનો ગુજરાત પ્રવાસ  શરૂ: વડોદરા ભુજ અને અમદાવાદમાં રોડ શો: અબજો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી

 

* કેરળ પછી હવે મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ચોમાસુ પહોંચી ગયું

* પાકિસ્તાન હસ્તકના બલુચિસ્તાનમાં અબ્દુલ લતીફ બલોચ નામના પત્રકારની ગોળી મારી હત્યા, તેના પુત્રનું પણ અપહરણ કરી હત્યા કરવામાં આવેલ

* નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલ ત્રણ દિવસના રશિયાના પ્રવાસે જવા રવાના

* આઈપીએલમાં  મુંબઈ અને પંજાબ વચ્ચે ટોપ ટુ પોઝીશન માટે જંગ

* ટ્રમ્પે યુરોપિયન યુનિયન ઉપર ૫૦ ટકા ટેરિફ લાદવાની સમયમર્યાદા ૯ જુલાઈ સુધી વધારી દીધી

Related posts

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Ahmedabad Samay

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મમાં રણબીર કપૂર, આલીયા ભટ્ટ અને વિક્કી કોૈશલ દેખાશે

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

પુત્રીના શંકાસ્પદ મૃત્યુના ન્યાય માટે લગાવી મદદની ગુહાર

Ahmedabad Samay

ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો