September 22, 2026
ગુજરાત

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવા મનજુરી આપી.

લોકડાઉનમાં અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મનજુરી આપેલ છે, PM  આવાસમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બેઠકમાં અમિત શાહ, રેલ મંત્રી, બિપીન રાવત, પીએમ સચિવ પી.કે. મિશ્રા હાજર રહ્યા હતા જેમાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરી તેમને તેમના રાજ્યમાં પોહચડવા  પરવાનગી આપવામાં આવી છે,

અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી,મજૂરો,વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓના આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરી રેલ મંત્રાલય દ્વારા અનેક નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવશે.

Related posts

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

બી.જે.પી. ની યાદી જાહેર

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો