September 20, 2026
ગુજરાત

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

લોકડાઉન ૩.૦, ૪મેં થી ૧૭મેં દેશભરમાં લોકડાઉન લાગુ.

ઝોન વાઇસ છૂટ અપાશે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન બે અઠવાડિયુ વધાર્યુ, કોરોના સંકટ ને લઈ મોદી અને મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં ૩મેં બાદ લોકડાઉન ને લઈ ચર્ચા કરવામાં આવી હતી,
ચર્ચામાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું, લોકડાઉન ઝોન વાઇસ પ્રતિબંધ રહેશે, CDS જનરલ વિપીન રાવત સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે ત્રીજા તબબકાનું લોકડાઉન રહેશે,હાલની પરિસ્થિતિ ને અને લોકડાઉન ના કારણે ગૃહ વિભાગ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અંતર્ગત આને લોકડાઉન ૦૪મેં થી ૧૭મેં સુધી લંબાવવાનો આદેશ આપવામાં આવ્યો, દેશભરમાં ૦૩ ઝોન જારી કરવામાં આવ્યું છે, ગ્રીન, ઓરેન્જ અને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટ આપવામાં આવશે.

Related posts

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી, ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થવાના એંધાણ

Ahmedabad Samay

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો