September 20, 2026
Otherબિઝનેસ

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

લોકડાઉન ની અસર મોટા મોટા ઉદ્યોગ પર પણ વધુ પડતી જોવા મળી છે.

ઓટો ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ વધુ અસર જોવામળી છે. એપ્રિલ મહિનામાં દેશની મોટી કાર ઉત્પાદન કંપની મારુતિએ એક પણ કારનું વહેચાણ થયું નથી, મારુતિ હાલ પ્રોડક્શન છોડી કોરોના સામે દેશ માટે વેન્ટિલેટર અને માસ્ક સહિતનું નિર્માણ કરી રહી છે.

Related posts

યુગાન્ડાના હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે.

Ahmedabad Samay

તમારા કામનું / કેન્દ્ર સરકારના નિર્ણયથી રાશન કાર્ડધારકોને મળી મોટી રાહત, દેશભરમાં લાગૂ થયો નવો નિયમ

Ahmedabad Samay

નાગલધામ પરિવાર દ્વારા અંબાજી ગિયોડ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ અને લોકડાયરા નુ આયોજનકરાયું હતું

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો