August 7, 2026
અપરાધ

છેલ્લા પાંચેક વર્ષથી છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરી

ઓઢવ પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં તેમજ શોધી કાઢવા  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ રીંગરોડ કાકા ભાજીપાંઊ હોટલની સામે રોડ ઉપર  રેડ કરતા આરોપી અશ્વિનકુમાર પુરૂષોત્તમદાસ પટેલ ઉ.વ.૪૦ની ધરપકડ કરતા  આરોપીની પુછપરછ કરતા પોતે છેલ્લા પાંચેક વર્ષથી ઓઢવ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ હોવાની કબુલાત કરેલ અને સદરી ઈસમની ધરપકડ કરી અગાઉની કામગીરી હાથ ધરવામાં આવી છે

Related posts

ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માત જોવા ગયેલા પીજીના યુવાનો ખુદ અકસ્માતનો ભોગ બન્યા, બે કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો