September 21, 2026
અપરાધ

LCB ને મોટી સફળતા,લૂંટના ઇરાદે આવેલ પંજાબની ગેંગની કરી ધરપકડ

LCB ને મોટી સફળતા, પંજાબની ગેંગની કરી ધરપકડ.
ચોરી લૂંટફાટ અને કોઇ ઘટનાને અંજામ આપવાના ઇરાદે થી પંજાબના અમૃતસરથી આવેલી ગેંગને તિક્ષ્ણ હથિયાર સાથે LCB એ કરી ધરપકડ,

પંજાબના અમૃતસરથી લૂંટના ઇરાદે આવેલ ગેંગને બાતમીના આધારે ૪ શખ્સોને LCBએ બે ગેરકાયદેસર હથિયાર અને તિક્ષણ હથિયારો સાથે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે તેમની ઊંડાણ પૂર્વક તપાસ કરતા તેઓનો પંજાબમાં ગુનાહિત ઇતિહાસ પણ મળી આવ્યો છે, પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો