September 21, 2026
Airport
ગુજરાત

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ વિમાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ અપનાવ્યું છે.

નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઊંચાઈ ધરાવતી ૧૩ જેટલી ઈમારતો અથવા તેના ભાગોને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનતી આ ઈમારતો સામે આગામી દિવસોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

Related posts

ફરજિયાત લાયસન્સ, પશુઓની નોંધણી; AMCની રખડતા ઢોર માટે નવી નીતિ દરખાસ્ત

admin

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ વર્ષના ફ્લાવર શોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો