September 23, 2026
અપરાધ

જામનગરમાં જાહેર કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકરે હુમલો કર્યો

જામનગરમાં જાહેર કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા કાર્યક્રમમાં હંગામો થયો,જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે, જાહેર સભામાં હાજર લોકોએ હુમલો કરનારને મેથીપાક ચખાડતા પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો છે,

Related posts

મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપી પાડવામ આવ્યા હતા

Ahmedabad Samay

કરાલી પોલીસે બાતમી આધારે ૫૮,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપયો

Ahmedabad Samay

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

ત્રણ હિન્દુ સગીરાઓને પ્રેમના જાળમાં ફસાવી તેમને હવસનો શિકાર બનાવવા માટે વિધર્મી યુવકો દ્વારા રચાયેલું એક વિચિત્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો