અમદાવાદના માર્ગ અકસ્માત દિવસે દિવસે વધી રહ્યા છે તેવામાં અમદાવાદના અનેક વિસ્તારમાં આવેલ બી.આર. ટી. એસ. સ્ટેન્ડ ભયંકર બિસમાર હાલતમાં છે
સ્ટેન્ડ ની છત એટલી ગંભીર હાલતમાં છે કે ગમેતે સમયે છતના પતરા ગમે ત્યારે તૂટીને માર્ગ પર પડી શકે છે અને ગમખ્વાર અકસ્માત સર્જાઈ શકે છે આ પહેલા બી.આર. ટી. એસ. ના રસ્તાને લઈને ભારે મુસાફરો એ અનેક વાર ફરિયાદ પણ કરી હતી અને હવે બી.આર. ટી.એસ. સ્ટેન્ડ ની તૂટેલી છત મુસાફરો માટે ચિંતાનો કારણે બની છે.