September 22, 2026
ગુજરાત

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ ૧૦ ડિસેમ્બરે નરોડા સ્થિતિ મહાત્મા ગાંધી લો કોલેજ દ્વારા માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરવા આવી હતી,

જેના ભાગરૂપે કોલેજમાં એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું,                                  ક્વિઝના વિષયો આ પ્રમાણે હતા,

૧. બંધારણ:
– પ્રસ્તાવના
– રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો
– મૂળભૂત અધિકારો
– મૂળભૂત ફરજો

૨. માનવ અધિકારો:
– માનવ અધિકારોનું સામાન્ય જ્ઞાન
– માનવ અધિકાર ઘોષણા
– રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ
– ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ
– માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા
– રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ ૧૯૯૦

આ કોમ્પિટિશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

અમદાવાદ – કોર્પોરેશન દ્વારા બીઆરટીએ રુટ પરના વાહનો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર: 7 PIની બદલી-નિમણૂક, 6 અધિકારીઓ ATSમાં મુકાયા

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

Ahmedabad Samay

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો