August 6, 2026
ફૂડ ફોર યુ

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

ચોકલેટી ચોકલેટ બોલ્સ

સામગ્રી: પારલે બિસ્કીટ, થોડોક કોકો પાઉડર, ચોકોલેટ પાઉડર, ક્રશ કરેલી ખાંડ,દૂધ, ઘી,

રીત: પારલે ને ક્રશ કરી તેમાં ચોકલેટ પાઉડર, થોડોક કોકો પાઉડર, જરૂર મુજબ ખાંડ, ઘી,લઈ બરાબર મીક્ષ કરી દૂધ થી રોટલીના લોટ જેવો બાંધી લઈ તેના નાનાં-નાનાં બોલ્સ બનાવીને એક પ્લેટમાં લઇ એકાદ કલાક માટે ફ્રીઝમાં મુકીરખો પછી મસ્ટ મજાના ટેસ્ટી રેડી થશે ચોકલેટી ચોકોલેટ બોલ્સ.

રેસિપિ બાય: શેફ રાજેશ ઠાકોર

ટીપ્સ:
(આ બોલ્સ ને ચોકલેટ મેલ્ટ કરી તેમાં ડીપ કરી ૧ કલાક ફ્રીઝમાં મુકીને મસ્ત બને છે)(આ બોલ્સ ઉપર નારિયળ છીણ ભભરાવીને મસ્ત બને છે)(મેરીગોલ્ડ બિસ્કિટ પણ ચાલે)

Related posts

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

ઠાકોર સાહેબ નું રવિવાર સ્પેશિયલ: ચાઇનીઝ ફ્રાઈ રાઈસ

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

વરસાદી સ્પેશિયલ ” ડુંગળી ના ભજીયા”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો