August 6, 2026
Other

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું જેમાં 200, મહિલાઓ જોડાયા હતા અને બધી બહેનોએ ખુબજ સરસ રીતે પાર્ટી ના આનંદ મેળ્યો અને વિવિધ પ્રકારના ગેમ્સ, હાઉસી રમાડવા માં આવી હતી અને કેક કાપીને 2025, ને વાય વાય કરીને 2026, ને વેલકેમ કર્યું વધી બહેનો ના જીવન માં 2026, ખુબજ સરસ રીતે પસાર થાય અને ખુશિયા ના દરેક પડ આવે દુઃખ ગમ દર્દ બધી બહેનોએ થી કોસો દૂર રહે એમના જીવન માં આનંદ ની લહર રહે

બ્લોસમ ઈવેન્ટ ના પ્રમુખ શ્વેતા સરૈયા
જાનકી શાહ હર્ષા શાહ ભૂમિકા બેન બા બેન અને તેમની ટીમ દ્વારા ના સુંદર આયોજન માટે અખિલ ભારતવર્ષીય દિગમ્બર જૈન ચૈતન્ય મહિલા પરિષદ ની પ્રમુખ આભા બેન,
માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી બબીતા જૈન અને એમની ટીમ દ્વારા બ્લોસમ ઈવેન્ટ ટીમ ના સમ્માન કરવામાં આવ્યું હતું

Related posts

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

IPL 2026 સીઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને જીત સાથે પ્રારંભ કર્યો

Ahmedabad Samay

રાજા રઘુવંશીની મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, સુહાગરાત મનાવવા પહેલા રાખી એક શરત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો