August 6, 2026
Other

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી,

જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અસારવા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનની ઉપસ્થિતિમાં યોજાયો.


આ કાર્યકર્મ મા સ્કૂલ બોર્ડ સભ્ય ધર્મેન્દ્રસિંહ ચૌધરી મ્યુનિ. કાઉન્સિલર શ્રીઓ, અધિકારીઓ તથા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોને ઈનામ તથા સર્ટિફિકેટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં

Related posts

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

16 જુલાઈ, 2026ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાની તૈયારીઓ તડામાર ચાલુ

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો