August 8, 2026
ગુજરાત

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના : અમદાવાદના નરોડામાં મુકિતધામ પાસે આવેલ અમરનાથ એસ્‍ટેટમાં ગઇ મધ રાત્રે અગરબત્તીના કારખાનામાં વિનાશક આગ ફાટી નીકળી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ. અગરબત્તીના કારખાનામાં તુરંત સળગી ઉઠે તેવા પદાર્થોનો મોટો જથ્‍થો હોઇ સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી જતા આસપાસની ર ડઝનથી વધુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની સર્જાયેલ નથી.

Related posts

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો