June 17, 2026
હની ટ્રેપ
અપરાધ

ઇસનપુર જેઠે જંગલિયતની તમામ હદો વટાવી દેતા અંતે કંટાળીને પરણિતાએ પોલીસનો સહારો લીધો

ઇસનપુરમાં મહિલાની છેડતીની કિસ્સો સામે આવ્યો છે. જેમાં જેઠે જંગલિયતની તમામ હદો વટાવી દેતા અંતે કંટાળીને પરણિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પડી હતી. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ઇસનપુરમાં મહિલાએ એક વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનો જેઠ કુંવારો છે અને રીક્ષા ચલાવે છે. તેના લાંબા સમયથી લગ્ન થયા ન હોવાના કારણે તેની આંખ નાના ભાઈની વહુ પર ઠરી હતી.

છેલ્લા કેટલાય સમયથી આ જેઠ મહિલા પાસે બિભત્સ માંગણી કરતો હતો. જોકે આબરુ જવાની બીકે પરિવારે અઢળક વખત મહિલાને સમજાવી ઘરની વાત ઘરમાં જ દબાવી દીધી હતી, પણ જેઠની અશ્લીલતા અટકી નહોતી.

તેણે અગાઉ મહિલાના કપડાં ફાડી બળજબરી કરવાની કોશિશ કરી હતી. એ સિવાય શરીર સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. અંતે કંટાળીને મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરણિતાની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે કામાંધ જેઠની ધરપકડ કરી છે.

Related posts

હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા સરસપુર ખાતે બાંગ્લાદેશનો પુતળા દહન કરી વિરોધ કરાયો

Ahmedabad Samay

પ્રાંતિજ ના વાધપુર મર્ડર કેસ મા બાકી ના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

નરોડામાં અનેક ચોરીનો ભેદ ઉકેલયો, બે શખ્સની અટકાયત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો