August 8, 2026
જીવનશૈલી

આપના અંદર એક અદભુત શક્તિ છે. જાણો ” અર્ધ જાગૃત મન ની શક્તિ” ( પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

         અર્ધ જાગૃત મન ની શક્તિ.

મિત્રો આ શક્તિ વિશે તમે સાંભળ્યું પણ હશે. અને
અને સમજ્યું પણ હશે આ શક્તિ દરેક વ્યક્તિમાં
હોય છે. અને આ તમે જાદુઈ ચિરાગ ની વાત તો
સંભલીજ હશે. આ કોઈ કાલ્પનિક કથા નહોતી
પણ તે 1962 માં જોસેફ મર્સી જેઓ માત્ર એક
ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા. અને તેમને એક રજિસ્ટ્રેશન લગાડવા થી પાવર સપ્લાઇ ને કંટ્રોલ માં કરો શકાય છે. તેના પર થી તેમના માનવ મસ્તિષ્ક અને લોકો ના જીવન ના વ્યવહારો સાથે તુલના કરી અને આ રહસ્ય ને દુનિયા ની સામે એમની પુસ્તક મા લખી નાખ્યું. જે ખુબજ પ્રસિદ્ધ
પુસ્તક સાબિત થઈ.

આ પુસ્તક વાંચીને અનેક લોકો એ પોતાના જીવન માં જેવો બદલાવ ઇચ્છતા હતા તે બદલાવ લાવ્યા. અને આ પુસ્તક ને ખુબજ આગળ વધાર્યું . 1996 પછી એના બધાજ સિદ્ધાયો ના રહસ્યો દુનિયા ની સામે આવી ગયા.
કે આ શક્ય  કઈ રીતે છે. કે માત્ર સાધારણ પ્રયોગ
અને સારી વિચાર ધારા થી તમે બધીજ જેટલા સમય માં ઇચ્છતા હોય ત્યાં સુધી મળી શકે છે. બસ આ પુસ્તક મે શાસ્ત્રો માં લખેલા રહસ્યો માંથી શોધી કાઢ્યા અને નવા શબ્દો સાથે આધુનિક યુગ માં  આપણા ને કઈ રીતે ઉપયોગી નીવડે તે માટે લખેલી છે.

ટુંકી ઊંઘ લેવી

કોઈની યાદ આવે અને એ વ્યક્તિ સામે હોય,

 અચાનક  અંદર કઈ મહેસૂસ થાય અને લાભ અથવા નુકસાન થાય.

રાત્રી સ્વપ્ન ના સંકેત કોઈ છે મારી પાછળ રાત્રે ઉઠતી વખતે તેવો અહસાસ,

અંદર એવી અનુભૂતિ થવી કે કઈક ખૂટે છે.
પેન કંટ્રોલ, યાદ ન રહેવું. યાદ શક્તિ વધારવી.

આ બધું એના સંકેતો છે જે જીવન ને સુખ અને સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી નીવડે છે.આ સિદ્ધાંતો નો ઉપયોગ કરીને વિઘ્યનિકો એ અકલ્પનીય ખોજ કરી .
સાધારણ ગરીબ માણસ પણ અમીર બની ગયા.
આભાર.

પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Related posts

૨૨ સપ્‍ટેમ્‍બરથી, તમારા ખિસ્‍સા પરનો બોજ ઓછો થવાનો છે

Ahmedabad Samay

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

કામનું / ઉનાળામાં સ્વાસ્થ્ય માટે કોઈ દવાથી ઓછું નથી ફુદીના, ફાયદા એટલે કે ગણતા જ રહી જશો

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

પ્લાસ્ટિક કે કાગળના કપમાંથી ચા પીવાથી કેન્સરનું જોખમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો