September 22, 2026
દેશ

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ-વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું.  જેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે .

જમ્મુ-કાશ્મીરના પુંછ સેકટરમાં છેલ્લા ૩ દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો શનિવારે ભારતીય સેનાએ આકરો જવાબ આપતાં ૩ થી ૪ પાક સૈનિકોને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં અન્ય પ પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા અને પાકિસ્તાન  સેનાની ૪ ચોકીઓના ફુરચેફુરચા ઉડાડી દીધા છે.

Related posts

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

બંધારણીય પ્રક્રિયા મુજબ હવે સત્તાવાર રીતે ‘કેરળ’ ઓળખાશે ‘કેરલમ

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

આંતરિક શક્તિને મજબૂત કરવી એ જ આધ્યાત્મિક સશક્તિકરણ: ડૉ. મિત્તલ આબુ રોડના માન સરોવર પરિસરમાં ચાર દિવસીય રાષ્ટ્રીય મીડિયા મહાસંમેલન; દેશભરમાંથી 1500થી વધુ મીડિયાકર્મીઓની હાજરી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો