October 5, 2026
ગુજરાત

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (KVMMP), રાયખડ દ્વારા “રાજા શિવાજી” મરાઠી ફિલ્મ ના સામૂહિક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મરાઠી સમાજના વિવિધ ઘટકોમાંથી કુલ ૧૦૫ સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિકિટ વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી Online Draw System દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં આવી હતી, જેને સમાજબંધુઓએ ખૂબ વખાણી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે  શ્રી સુકેતુ દવે, શ્રી હેમંત ભોઈટે, શ્રી યોગેશભાઉ પવાર, શ્રીમતી રેખા આરગડે, શ્રી માનવ સાળુંખે અને શ્રી ધવલ જાધવ સહિત તમામ કાર્યકર્તાઓએ વિશેષ યોગદાન આપ્યું હતું.

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો