July 27, 2026
ગુજરાત

આવાસના મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના આવાસ બાબતે AMC હાઉસિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7 વર્ષના સમય મર્યાદામાં ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે.

પહેલી વખત ભાડે આપવા બદલ મકાન માલિકને 50,000 દંડ ફટકારવામા આવશે. એ જ મકાનબીજી વખત ભાડે આપવા બદલ 1 લાખ નો દંડ કરાશે. ત્રીજી વખત ભાડે આપવા બદલ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં દસ્તાવેજ કેન્સલ કરવાની કામગીરી હાથ ધરાશે.

Related posts

રાજકોટમાં ઇન્ટેક સંસ્થા દ્વારા ઇન્ટર-સ્કુલ હેરિટેજ ક્વિઝ: ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો