August 7, 2026
જીવનશૈલી

જાણો શુ છે ” અંતર આત્માનું સુખ” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

                       અંતર આત્મા નું સુખ

જીવન માં બે પ્રકાર ના સુખ લોકો ભોગવતા હોય છે.
1) મન નું સુખ
૨) આત્મિક સુખ

૧). મન નું સુખ.

મન ના સુખ વળી વ્યક્તિ ઓ જીવન માં સૌ પ્રથમ પ્રાથમિકતા જીવન જરૂરી વસ્તુ સુખ અને અન્ય શોખ મોજ પાછળ પોતાની ઊર્જા નો
વ્યય કરતા હોય છે. આ સુખ ભોગવનાર લોકો
માત્ર પોતાના સુખ નો અને પોતાના જીવન નો
જ વિચાર કરે છે. જેના લીધે ક્યારેક ક્યારેક તેને સબંધો ની જાળ માં ફસાઈ ને દુઃખ અને શારીરિક પીડા નો નિરંતર અનુભવ કરતા હોય છે.
મન નો સુખ સ્વાર્થ ની ભાવના ને લીધે લોકો ના હિત કાર્યો થી મોટા ભાગે દૂર રહેવા થી ક્યારેય એ સમજી નથી શકતા કે આપણી અંતર આત્મા પણ છે. અને તે નિરંતર માનસિક સુખ પણ માંગે છે.
દુઃખ પીડા ખરાબ પરિણામો, કુ વિચારો, અધર્મ નું કાર્ય પણ ધર્મ સમજી ને કરનાર લોકો હોય છે જે સ્વયં ને કઈક ક્ષણો માટે છેતરે તો છે. પણ અંત. નું શું ? માત્ર પોતાના જ ઘર માં એક તસવીર દીવાલ પર.

૨)આત્મિક સુખ વાળા લોકો.
આ લોકો જીવન ના રહસ્યો ને ઉકેલી નાખે છે. તે લોકો સમજી જાય છે. કે લોકો ની આત્મા ને સુખ થાય આપને તેવાજ કર્યો કરીએ. જે સહુના હિત માં હોય. એટલે સમાજ માંથી સકારાત્મકતા લોકો ના મસ્તિષ્ક માંથી નીકળે તો લોકો પ્રગતિ ની શિખર સુધી પહોંચી શકે છે.
માનવ શરીર નું મૂલ્ય આંકવા માં આવ્યું તો ૩૦૦
ત્રિલેનીઅર અંકાયું. તો આ મફત ના ભાવ માં તો ન જ જવું જોઈએ. એ તેઓ સમજી ગયા છે. એટલે સારું બોલવું.
સારા વિચાર રાખવા
લોકો ને મદદ કરવી
લોકો ને સહયોગ કરવો
સહુના હિત માટે કર્યો કરવા
લોકો ના આત્મબળ ને જાગૃત કરવું.
બસ આજ કર્યો માં લાગેલા છે.
અને એ લોકો પોતાની પ્રાથમિક જીવન જરૂરી વસ્તુ
પર ધ્યાન નથી આપતા એટલે જેટલા લોકો નું સારું કર્યું હોય તે ઊર્જા આવા મહાન લોકો ની એટલી બધી જરૂરિયાતો પૂરી કરી નાખે છે.
એટલે આત્મિક સુખ વાળા પાસે નિરંતર ધન નો પ્રવાહ શુરૂજ રહે છે. ક્યારેય સમાપ્ત નથી થતો.

(પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

વધુ વાંચવા અહીં ક્લિક કરો.

 

Related posts

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, નશીબ કેટલું આપશે સાથ ,જાણો સપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા, તા-૦૩ થી ૦૯ મેં ૨૦૨૧

Ahmedabad Samay

નાના બાળકોને પોતાની સાથે અથવા અલગ પલંગ પર સુવડાવવું યોગ્‍ય છે કે કેમ ?

Ahmedabad Samay

હાર્ટ એટેકનું નામ સાંભળતા જ ડરી જાવ છો? તો આ 5 વસ્તુઓથી અંતર રાખો….

Ahmedabad Samay

Healthy Snack: હાર્ટ-લિવર માટે હેલ્ધી ડાયટ છે રોસ્ટેડ સલગમની છાલની ચિપ્સ, આ રહી રેસીપી

Ahmedabad Samay

સાતારાની સરકારી હૉસ્‍પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્‍મ આપ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો