August 1, 2026
ગુજરાત

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી પગલે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક અને ગાર્ડન બંધ રહેશે

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બે દિવસના રેડ એલર્ટને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે અંતર્ગત સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક (તળાવો) અને ગાર્ડન (બગીચાઓ) સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને નાગરિકો સુરક્ષિત રહી શકે.

Related posts

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

કુદરતી આપત્તિ જેવા સંજોગોમાં હેમ રેડિયો પ્રત્યાયન માટેનું અત્યંત મહત્વનું સાધન

Ahmedabad Samay

મુંબઈમાં વરસાદ બાદ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો