August 10, 2026
ગુજરાત

આગામી 48 કલાકમાં આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં ભારે વરસાદ પગલે જનતાને સાવચેત રહેવા વિનંતી

આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદના વધુ એક જોરદાર રાઉન્ડની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મેઘરાજાની ધોધમાર એન્ટ્રીથી બંને શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે.

ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ, વાહનવ્યવહાર પર અસર અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો