September 20, 2026
પોલીસ
ગુજરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. અમદાવાદમાં 23 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે. બોર્ડે કહ્યું કે 17 ઓગસ્ટ બપોરે 2 વાગ્યાથી OJAS વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની 172 જગ્યાઓ, ટેક્નિકલ ઓપરેટરની 698 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની 35 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની 45 જગ્યાઓ માટે ભરતી યોજાઈ રહી છે.

બંને સંબંધિત ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એક જ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે કોમન ઉમેદવારોની યાદી ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર થયેલી જ છે. યાદીમાં નામ ન હોય તેવા ઉમેદવારો 10 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધી રજૂઆત કરી શકશે.

Related posts

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો