September 21, 2026
ગુજરાતઅપરાધ

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

કોરોના કાળમાં બેરોજગારી એટલી હદે વધી ગઈ છે કે લોકો હવે ગુનાહિત પ્રવુતિ કરવા તરફ વળ્યા છે.                                                         મેઘાણીનગરના કેશવબાગ વિભાગ – ૧ સાંજના સુમારે સોસાયટીના બહાર નિકળતાજ ઘાત લગાવી બેઠેલા ચૈન સ્નેચર સફેદ રંગની એક્સેસ લઇ યુવતીના ગળામાંથી ૧૨ ગ્રામની સોનાની ચૈન ખેચી ફરાર થઇ ગયા બંને સનેચરો મોઢા રૂમાલ બાંધેલું હોવાથી ઓળખી ન શકાય યુવતી એ બુમાંબૂમ કરતા લોકો એકત્રિત થઇ ગયા હતા. ચોરીની પોલીસને જાણ કરાતા સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Related posts

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

ગુજરાત પોલીસને ગેસ પ્રશ્ને કોઈ જાતની ક્‍યાંય ગેરરીતિ કે. કાળાબજાર ન થાય તે માટે કડક સૂચના આપી 

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો