September 21, 2026
ફૂડ ફોર યુ

હવે લોકડાઉનમાં ઘરેજ બનાવો બાળકોના મનપસંદ વાઇટ સોસ પાસ્તા

વાઇટ સોસ પાસ્તા

સામગ્રી: મેંદો,પાસ્તા,દૂધ,બટર, ચીઝ, ચીલીફલેક્સ, મરી પાઉડર, મીઠું, ઓરેગાનો,ગમતા શાકભાજી.

રીત: પહેલા એક વાસણ માં પાણી લઈ ઉકળે પછી તેમાં મીઠું, પાસ્તા નાખી બાફી લઈ તેને કાણાં વાળા વાસણ માં નીકળી ઠંડુ પાણી નાખો અને થોડું તેલ નાખી બરાબર મિક્ષ કરી લો.એક કડાઈમાં બટર લઈ થોડું ગરમ થાય પછી તેમાં બટર થી અડધા ભાગ નો મેંદો ધીરે ધીરે નાખતા જાવ ૨-૩ મિનિટ લોટ ને સેકો પછી તેમા ગઠ્ઠા ના પડે તે રીતે
ધીરે ધીરે દૂધ નાખતા જાવ (દૂધ લોટ કરતા ૩-૪ ઘણું વધારે લેવું)અને સતત તેને હલાવતા રહો ધીરેધીરે ગરમ થશે અને ઘટ થશે પછી તેમાં જરૂર મુજબ મીઠું, ચીલીફલેક્સ, મેરી પાઉડર, ઓરેગાનો નાખો પછી તેમાં ચીઝ છીણી ને નાખો ને બરાબર મિક્ષ કરી ગરમ કરો.હવે ગમતા શાકભાજી કાપીને પાણીમાં અધકચરા બાફી ને પાસ્તા,વાઇટ સોસ બધું મિક્ષ કરી ગરમ કરી ગરમ ગરમ ટેસ્ટી લાગે .

ટિપ્સ

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(બટર મા લોટ સેકતા સમય બળે નહી તેની ધ્યાન રાખવું)(તેમાં ગમતા શાકભાજી નાખી શકાય)(પાસ્તા છોટી જાય તો પાણી નાખી છુટા પડી જશે)

Related posts

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

ઠાકોર સાહેબની સ્પેશિયલ ડીસ “રોટી કોન ચાટ”

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay

જાણો ફળ ખાવાના સાચા નિયમો, નહીં તો પેટમાં થશે એવી ગડબડ કે નીકળી જશે જીવ

Ahmedabad Samay

પેશ છે પરાઠા સ્પેશિયલ ” બીટરુટ આલુ પરાઠા”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો