May 7, 2026
ગુજરાત

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

     આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનો સમય

૨૩મેં ના રોજ અમદાવાદ ખાતે પોલીસે મોટું કતલ ખાનું પકડી પાડ્યું અને હિન્દુઓનો ખૂન ખોલી ઉઠે તેવો વિડીયો પણ વાયરલ થયો છે .

જે ધરતી પર ગાય ને માતા સમાન દરજ્જો આપવામાં આવે છે જે ધરતી પર ગાય ની આવી કરૂણ હત્યા થતી હોય તો ખુબજ શરમ જનક વાત કહેવાય, જે ધરતી પર ગૌ માતાની પૂજા  કરવામાં આવતી હોય અને એજ ધરતી પર ગૌ હત્યા કરાતી હોય તો તેવા હત્યારાઓ ને મૃત્યુ દંડ ની જ સજા હોવી જોઈએ.

આજના કતલખાના ને પકડી પાડતી અમદાવાદ ની પોલીસ ની ખરેખર પ્રશ્સનીય કામગીરી તો છે જ પણ આનાથી કામ નહીં ચાલે હવે પોલીસને એટલી હદે છુટ આપવી જોઇએ કે ક્યારે પણ  આવું કતલખાનું પકડાય કે ગૌ હત્યા માટે ગાયો લઈ જતા પકડાય તો ઓન ધ સપોર્ટ એન્કાઉન્ટર કરવાની ઓફિશિયલ છુટ આપવી જોઇએ.પણ અફસોસ છે કે આ ધરતી ઉપર આવો કોઈ નેતા કે એવો કોઈ અધિકાર નથી જે આવી છુટ આપી શકે જો કોઈ  નેતા કે અધિકાર ખરો હિન્દૂ હોય તો આવી છુટ આપી બતાવે.

જો એ લોકો આ ધરતી પર રહી અહીંના નિયમો ભંગ કરવા જરા પણ વિચાર નથી કરતા તો આવા લોકોને સરકાર કેમ પાળે છે આવા લોકો સામે મોત ની સજા કેમ નથી આપતા શું અધિકારીઓ અને નેતા આ ધરતી પર જન્મ લીધેલાનો હિન્દૂ ધર્મ માં જન્મ લીધો છે તો કોઈ ફરજ નથી એમની પોતાના ધર્મ પ્રત્યે કોઈ કિંમત નથી ધર્મની, ગૌ હત્યા કરનારા ઓ એ જન્મ અહીં લીધો હોવા છતાં પોતાને અહીંનો નથી માનતા અને ગૌ હત્યા કરી હિન્દૂ ધર્મને ઠેસ પોહચાડે છે તો તેમના વિશે પણ વિચારવાની શુ જરૂર છે.

જો આવીજ રીતે ચાલતું રહ્યું અને આપણે ન જાગ્યા તો હિન્દૂ ધર્મ ખતરામાં છે કડવું છે પણ સત્ય છે.

અમુક લોકોના આવા પણ વિચારો છે કે આપણે એંમના જેમ જ કરીશું તો આપડા માં અને એમના માં શુ ફરક છે તો એ લોકો માટે જવાબ છે કે જો એવું નહિ વિચારી શુ તો નમાજ પડવામાટે તૈયાર થઈ જજો,જો એ લોકો આપડા દેશમાં રહી આપણા માટે કઈ વિચારતા નથી, કશ્મીરમાં આંતકીઓને  રોકાવા માટે  પોતાના ઘરમાં જગ્યા આપે છે, દેશના નિયમો સામે પ્રદશન કરવું ધરણા કરવાનું, આખું ભારત દેશ જેની પૂજા કરે છે માં સમાન માને છે તેની હત્યા કરે છે તો આવા લોકો માટે કેમ આપડે વિચાર વાનું. જો હમણાં નહિ કઈ કર્યું તો કયારેય કઈ કરવા લાયક નહિ રહીએ.

આવીજ આપના મન ની વાત બિન્દાસ બોલ વાંચતા રહો “તડ ને ફડ બે બાક બોલ”

તડને ફડ બે બાક બોલ : વિશાલ પાટણકર

શુ તમે આવું તડ ને ફડ બે બાક બોલી શકો છો. તો આપણા વિચાર ને અમે આપીશું વાંચા અમેને ઇ-મેઈલ કરો ahmedabadsamay@gmail.com

 

Related posts

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો