August 8, 2026
ફૂડ ફોર યુ

ડિનર ખાવા પેહલા બનાવો સ્ટાર્ટઅપ “ સેવ રોલ ”

સેવ રોલ

સામગ્રી: બટાકા,આદુ,લીલા મરચાં,કોથમીર,લાલ મરચું, હળદર,હિંગ,શેકેલું જીરું પાઉડર,મીઠું,ચાટ,ગરમ મસાલો,ખાંડ,લીંબુ,પૌવા,સેવ (સેવૈયા),મેંદો.

રીત: બટાકાને બાફીને છીણી વડે છીણી લઇ તેમા ઝીણા કરેલા લીલા મરચાં,આદું, કોથમીર નાખવા પછી જરૂર મુજબ મીઠું,હળદર,લાલ મરચું,જીરું પાઉડર,ચાટ મસાલો,હિંગ,ગરમ મસાલો,ખાંડ,લીંબુ રસ આ બધા મસાલા નાખીને પૌવાને ધોઈ તેમાં નાખીને બરાબર મિક્ષ કરી તમને ગમે તેવા આકારની ટીક્કી બનાવી લો પછી મેંદા મા થોડું પાણી નાખીને ઘોલ બનાવીલો પછી સેવને મસળી ને ઝીણી કરી લો હવે ટીક્કી ને મેંદાના ઘોલ મા ડીપ કરી સેવ મા બરાબર ડીપ કરીને ક્રિસ્પી થાય ત્યાસુધી તળી લો.ગરમા ગરમ સર્વ કરો.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તેને લીલી ચટણી, ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય)

Related posts

પનીર સ્પેશિયલ “બેસન પનીર ચીલ્લા”

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતી “ મેંગો આઈસ્ક્રીમ”

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો