September 21, 2026
Chef Rajesh Thakor
ફૂડ ફોર યુ

ઠાકોર સાહેબ નું રવિવાર સ્પેશિયલ: ચાઇનીઝ ફ્રાઈ રાઈસ

               ચાઇનીઝ ફાઇડ રાઇસ


સામગ્રી: ચોખા,લીલીડુંગળી, સીમલા,ડુંગળી,ફણસી,કોબીજ,ગાજર,આદુ,લસણ મીઠું,મરી પાઉડર,સોયાસોસ,ચીલીસોસ,તેલ.

રીત: ચોખાને છુટ્ટા પડે તે રીતે ઓસવી લો.શાકભાજી ને નાના નાના ટુકડામાં કાપી લો.તમને ગમે તે રીતે તેમાંથી ફણસી,ગાજર,ને અધકચરા બાફીલો.આદું,લસણ ને બારીક કરીલો.હવે એક વાસણ માં તેલ મૂકી ગરમ થાય પછી પહેલા ડુંગળી નાખો થોડી બદામી થાય પછી સીમલા,કોબીજ,આદુ,લસણ, બાફેલા ગાજર,ફણસી,જરૂર મુજબ મીઠું,મરી પાઉડર, સોયાસોસ,ચીલીસોસ,નાખો પછી તેમાં બાફેલા ચોખા (રાઇસ)નાખી,લીલીડુંગળી નાખી ગેસની ફૂલ આંચ પર બરાબર મીક્ષ કરો ને ગરમ કરો પછી ગરમા ગરમ સર્વ કરો ઉપરથી લીલી ડુંગળી નાખો.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

Related posts

Summer Recipe: ઉનાળામાં દહીંના પરાઠાથી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે, નાસ્તામાં આ રીતે બનાવો

Ahmedabad Samay

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

સેન્ડવીચ સ્પેશિયલ “  કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ ”

Ahmedabad Samay

સ્વાદિષ્ટ પંજાબી દાલ મખની

Ahmedabad Samay

Weight Loss Foods: આ પીળા ખોરાકમાં વજન ઘટાડવાની શક્તિ હોય છે, પેટની ચરબી સરળતાથી ઓગળે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો