September 22, 2026
ફૂડ ફોર યુ

પુલાવ સ્પેશિયલ “વેજ ગ્રીન પુલાવ.”

વેજ.ગ્રીન પુલાવ

સામગ્રી: લીલા વટાણા,ફણસી, ફુલાવર,લીલા મરચાં,કોથમીર,પાલક,ધાણાજીરું, મીઠું,જીરું , ગરમમસાલો,ચોખા,તેલ,

રીત: લીલા વટાણા,ફણસી ના ટુકડા કરી, ફુલાવર ના ટુકડા કરીને વરાળથી અધકચરા બફિલો,ચોખાને ઓસાવી લો,પાલકને દાંડી નીકાળી સાફ કરી ગરમ પાણીમાં નાખીને તરતજ નીકળીને ઠંડા પાણીમાં નાખીને નીકળી લઈ પાલક-લીલા મરચાં ને ક્રશ કરી પેસ્ટ બનાવીલો.હવે એક વાસણમાં તેલ મૂકી જીરુ તતડાવી તેમા ફણસી, વટાણા,ફુલાવર નાખી તેમા જરૂર મુજબ મીઠું,ધાણાજીરું, ગરમ મસાલો નાખીને તેમા પાલક ની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરો પછી તેમા ઓસાવેલા ચોખા નાખીને બરાબર મિક્ષ કરીને તેની ઉપર ઝીણી કરેલી કોથમીર નાખીને ગરમા ગરમ ટેસ્ટી લાગે છે.

 

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તેમા ગમતા શાકભાજી નાખી શકાય)(પાલક ને ગરમ પાણી માં નાખીને ૨-૩મિનિટ માજ નીકાળી લેવી)

Related posts

બાળકો ના ફેવરીટ રેડ રોઝ પાસ્તા

Ahmedabad Samay

મોસમી રોગોમાં દવાનું કામ કરે છે 4 વસ્તુઓથી બનેલું પીળું દૂધ, પીતા જ બેક્ટેરિયા થઈ જાય છે બેઅસર

Ahmedabad Samay

આજે બનાવો કંઈક હટકે મેક્સિકન રાઈસ

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

આજે પેશ છે આપની મનપસંદ રગડા પેટીસ

Ahmedabad Samay

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો