September 21, 2026
દેશ

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

લોકડાઉનના ૪.૦ બાદ ૫.૦ ની  તૈયારી, કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશેઃ પાંચમુ લોકડાઉન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા પૂરતુ સિમીત રહેશે, આ શહેરોમાં દેશના કુલ  ૭૦ ટકા કેસ છે, લોકડાઉનના પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે પરંતુ નિયમો અને શરતો રહેશે, હાલ કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય.

લોકડાઉન ૫.૦ માં   માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સ અનિવાર્ય બનશે, લોકડાઉન ૫.૦ દરમિયાન બધા ઝોનમાં માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા સલૂન અને જીમ ખોલવાની મંજૂરી મળશે, પાંચમા ચરણમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ખોલવાની મંજૂરી નહીં અપાય, મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રહેશે, ૫.૦ લોકડાઉનમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઇ શકશે તેવી મંજૂરી અપાશે, લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે

Related posts

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ‘ડેડી’ ગવળી 17 વર્ષના લાંબા જેલવાસ પછી આજે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

દેશની રાજધાની દિલ્‍હી આજે સવારે એક ભયાનક અને કાળજું કંપાવી દેનારા અગ્નિકાંડથી થયા 21ના મોત

Ahmedabad Samay

RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો, EMI થશે ઘટાડો, મધ્યમવર્ગના લોકોને રાહત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો