ચીન સાથે હાલ બનેલ તનાવના હાલત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ લીધો. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓથી હાલની હાલાત પર વિકલ્પ સુઝાવવા માટે કહ્યું છે.
ચીન સાથે બનેલ હાલાત પર પ્રધાનમંત્રી એ વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવ્યો છે. બેઠકમાં સીએસડી અજીત ડોભાલ હાજર હતા. ત્રણેય સેનાઓએ હાલની હાલતને ધ્યાને લઇ રણનીતિ અને સામયિક વિકલ્પોને લઇ સુઝાવ આપ્યા અને પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પ્રધાનમંત્રીને આપી બિપિન રાવતએ પણ હાલાતની જાણકારી લીધી હતી. ચીન અને ભારત એ સામસામે સૈનિકો તૈનાત કર્યા છે. ભારત સૈનિકો ચીનને એની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.