August 8, 2026
ફૂડ ફોર યુ

પીઝા ને મિસ નાકરો, ઘરે બનાવો પીઝા પરાઠા

પીઝા પરાઠા 

સામગ્રી:ઘઉંનો લોટ,મેંદો, તેલ,મીઠું,ઘી, ડુંગળી,સીમલા,ગાજર,મકાઈ,પીઝા સોસ,ઓરેગાનો,ચીલીફલેક્સ,પનીર, ચીઝ.

રીત:ઘઉંનો લોટ માં થોડો મેંદો નાખીને રોટલીના લોટ જેવો બાંધી ઉપર ઘી લગાવી ૧૫-૨૦મિનિટ માટે ઢાંકી મૂકી રાખો.સ્ટફિંગ માટે એક વાસણ માં ગાજર,સીમલા,ડુંગળી,ઝીણા કરી બાફેલી મકાઈ નાખો તેમાં જરૂર મુજબ મરી પાઉડર,મીઠું,ચીલીફલેક્સ,પીઝા સોસ,ઓરેગાનો, છીણેલું પનીર નાખીને બરાબર મિક્ષ કરો પછી રોટલીને વચ્ચેના ભાગ થોડીક જાડી રાખીને ગોળ વણી લઇ વચ્ચે થોડું ચીઝ નાખો બનાવેલું સ્ટફિંગ નાખો પછી ચીઝ નાખીને રોટલીને ગોળ કિનારે જરાક પાણી લગાવી ટ્રાય એંગલ મા વાળી પરાઠા ની જેમ સેકવા ગરમા ગરમ ટેસ્ટી લાગે છે.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(જયારે પરાઠા બનાવા હોય ત્યારેજ સ્ટફિંગ બનાવું પહેલાથી ન બનાવું)(મીઠું ધ્યાન થી નાંખવું કેમકે લોટ,ચીઝ,સ્ટફિંગ બધામાં હશે)

Related posts

મોસમી રોગોમાં દવાનું કામ કરે છે 4 વસ્તુઓથી બનેલું પીળું દૂધ, પીતા જ બેક્ટેરિયા થઈ જાય છે બેઅસર

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

Ahmedabad Samay

Weight Loss Foods: આ પીળા ખોરાકમાં વજન ઘટાડવાની શક્તિ હોય છે, પેટની ચરબી સરળતાથી ઓગળે છે

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો