September 21, 2026
ફૂડ ફોર યુ

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

પનીર આલુ કટલેસ

સામગ્રી: બટાકા ૩-૪,પનીર ૨૫૦ગ્રામ,પૌવા ૧૦૦ગ્રામ,ચીલીફલેક્સ, કોથમીર,મીઠું,જીરું,તલ, તેલ,કાજુ,આમચૂર પાઉડર

રીત:બટાકાને બાફીને છીણી લો,પનીર ને પણ છીણ લો,પૌવાને પાણીમાં પલાળી નીકાળી લો.હવે બટાકા,પનીર,પૌવા,ચીલીફલેક્સ,જીરું,તલ, જીણી કરેલ કોથમીર,જરૂર મુજબ મીઠું,આમચૂર પાઉડર આ બધુ બરાબર મિક્ષ કરી હાથમાં થોડું તેલ લગાવી તેની ગોળ ટીક્કી તૈયાર કરી તેની ઉપર કાજુ મૂકી થોડું દબાવીને પછી તવી મા તેલ મૂકી ગોલ્ડન કલર થાય ત્યા સુધી સેકીલો આ કટલેસ ગ્રીનચટણી અથવા કેચપ સાથે ખુબજ ટેસ્ટી લગે છે.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(આમચૂર ના હોય તો લીંબુનો રસ નાખી શકાય)(તેમા ડુંગળી જીણી કરી નાખી શકાય)

Related posts

ઘરે બનાવો મજેદાર ગરમા ગરમ મગદાળ ના ચીલ્લા

Ahmedabad Samay

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

નાળિયેરમાં વધુ ક્રીમ છે કે પાણી ? તમે આ 3 ટિપ્સથી ઓળખી શકો છો, મૂર્ખ નહીં બનાવી શકે કોઈ।….

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો