September 21, 2026
ફૂડ ફોર યુ

ગરમીમાં રાહત આપતું ડ્રિન્ક કાચી કેરી નો બફ્લો

              કાચી કેરી નો બાફલો

સામગ્રી: કાચી કેરી,ગોળ, ફુદીનો, સંચળ.

રીત: કેરીને ધોઈ ને વચ્ચેથી કાપો કરીને કૂકરમાં ૨-૩ વિસલ વગાડીને થોડીવાર પછી નીકાળી તેની છાલ,ગોટલી બરાબર સાફ કરી બધો પલ્પ લઈ વધેલું પાણી પણ લઈ લેવું પછી પલ્પ,જરૂર મુજબ,ગોળ,ફુદીનો,સંચળ બધું મીક્ષ કરી ક્રશ કરી કેરીનું વધેલું પાણી પલ્પ માં નાખીને જરૂર પ્રમાણે જાડું પાતળુ રાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.ગરમીમાં ખુબજ ફાયદાકારક છે ટેસ્ટી લાગે છે

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(તેમાં ગોળ ની જગ્યાએ ખાંડ પણ નાખી શકાય)(તેમા સૂકી દ્રાક્ષ પલાળી ક્રશ કરી ને નાખી શકાય)(તેમા ઇલાઈચ પણ નાખી શકાય)

Related posts

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

Ahmedabad Samay

ડિનર ખાવા પેહલા બનાવો સ્ટાર્ટઅપ “ સેવ રોલ ”

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

આજે ઘરેજ બનાવો સ્વાદિષ્ટ પનીર ચિલ્લી ગ્રેવી

Ahmedabad Samay

સન્ડે સ્પેશિયલ “ ક્રિસ્પી સાબુદાણા વડા ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો