October 7, 2026
ફૂડ ફોર યુ

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

શ્રીખંડ
સામગ્રી: દહીં, દળેલી ખાંડ, ઈલાયચી, દ્રાયફ્રૂટ્સ,(કાજુ,બદામ,સુકીદ્રાક્ષ,પીસ્તા,)


રીત: એક કપડાંમા દહીંનું પાણી નીતરી જાય તે રીતે બાંધીને ફ્રીઝમાં ૧ દિવસ માટે મુકીદો ત્યાર બાદ ફ્રીઝ માંથી નીકાળી કપડામાં રહેલા મસ્કા ને એક વાસણમાં લઈ તેમાં દળેલી ખાંડ નાખીને ક્રીમી થાય ત્યાસુધી બરાબર મિક્ષ કરો તેમા બધાંજ દ્રાયફ્રૂટ્સ નાખીને ૩-૪ કલાક ફ્રીઝમાં મુકો અને થોડા સમય બાદ ખાવા માટે સર્વ કરો,

આ રીતે લોકડાઉન ન ના સમયમાં ઘરેજ બનાવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

ટિપ્સ:
(મસ્કા ને બાંધીને ફ્રીઝમાં મુકવાથી ખટાશ નહીં આવે, બહાર પણ રાખી શકાય પછી શ્રીખંડ માં ખટાશ આવશે)
(તેમાં થોડું કેસર પલાળીને મીક્ષ કરો તો રાજભોગ શ્રીખંડ બનીજશે)
(દ્રાયફ્રૂટ્સ ન હોય તો પણ ચાલે)

રેસિપી બાય: રાજેશ ઠાકોર.

Related posts

આજે પેશ છે ચાઈનીઝ સ્પ્રિંગ રોલ

Ahmedabad Samay

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

પંજાબી તડકા દાલ ફ્રાય જીરા રાઈસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો