September 22, 2026
ફૂડ ફોર યુ

ચીઝ સ્પેશિયલ ચીઝી મસાલા પાવ

ચીઝી મસાલા પાવ

સામગ્રી: ચીઝ,બટર,દૂધ,પાવ,ડુંગળી, લસણ,લાલ મરચું, મીઠુ, પાવભાજી મસાલો,કોથમીર,ટામેટા

રીત: એક વાસણ મા દૂધ નાખીને તેમાં છીણેલું ચીઝ,બટર નાખીને સતત હલાવતા જાવ બધું ઘટ અને એક રસ થાય ત્યાંસુધી ગરમ કરો અને લિકવિડ ચીઝ તૈયાર કરો.પછી એક વાસણમાં બટર લઈ તેમા જીણી સમારેલી ડુંગળી નાખો બદામી રંગ આવે પછી લસણ ની પેસ્ટ,જરૂર મુજબ મીઠું,લાલ મરચું,પાવભાજી મસાલો,નાખી સાંતળો પછી તેમા ઝીણા સમારેલા ટામેટા નાખીને થોડું પાણી નાખીને પાવ ના ટુકડા કરી તેમાં નાખી ઉપર કોથમીર નાખી હળવા હાથે મિક્સ કરો તેની ઉપર બનાવેલું લિકવિડ ચીઝ નાખો અને ગરમા ગરમ સર્વ કરો.

Shef Rajesh Thakor
Chef Rajesh Thakor

Related posts

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

શું તમે જાણો છો કે તમારી થાળીમાં પીરસાતી આ સાદી દાળનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને શાહી ઠાઠ ધરાવતો છે?

Ahmedabad Samay

મોસમી રોગોમાં દવાનું કામ કરે છે 4 વસ્તુઓથી બનેલું પીળું દૂધ, પીતા જ બેક્ટેરિયા થઈ જાય છે બેઅસર

Ahmedabad Samay

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતું ડ્રિન્ક કાચી કેરી નો બફ્લો

Ahmedabad Samay

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો