August 8, 2026
ગુજરાત

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાાય છે. આ આંચકાની તિવ્રતા 5.5 રિક્ટર સ્કેલ નોંધવાની આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને બીજી  તરફ ભૂકંપનાઆંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભૂકંપના આંચકા બાદ ફરીથી આંચકા આવવાની શક્યતાઓ ઓછી રહેલી છે. વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5.5  તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત છે. જેના પગલે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી પ્રમાણે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ  વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે. જેથી લોકોને ચિંતિત થવાની જરૂર નથી

Related posts

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો