September 23, 2026
ગુજરાત

માસ્ક ન પહેરવા પર ફટકારવામાં આવતા ૫૦૦રૂ. દંડ સામે વિરોધ પ્રદર્શન કરતા એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓ ની અટકાયત

એનસીપીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત ૭ લોકોને માસ્કના દંડનો વિરોધ કરી કલેકટર કચેરીમાં ધરણા પર બેસી સૂત્રચ્ચાર કરવા બદલ અમદાવાદના રાણીપ પોલીસે ડિટેઇન કર્યા .

૧૦ દિવસ અગાઉ એનસીપી દ્વારા માસ્કના દંડનો વિરોધ કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રનો જવાબ લેવા એનસીપીના આગેવાનો પહોંચ્યા હતા. આગેવાનોને ડેપ્યુટી કલેકટરે થોડીવાર બેસો તેમ જણાવ્યું હતું. જો કે કલેકટર કચેરીના ઝાંપા પાસે કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી રેશ્મા પટેલ સહિતના આગેવાનોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

Related posts

અમદાવાદ – ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો