September 21, 2026
ફૂડ ફોર યુ

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

ટેસ્ટી દમ આલુ

સામગ્રી : ??૫૦૦ગ્રામ બેબી (નાના-નાના) બટાકાને બાફી છોલીને હળદર સાથે બ્રાઉન કલર આવે ત્યાસુધી તળી લો.
રીત: ??એક કડાઈમાં તેલ મૂકી ધીની આચે તેમા ૨-૩ ઈલાયચી,૩-૪ કાળા મારિયા,૭-૮ લસણ કળી,અડધો ઇંચ આદુ ટુકડા,૩-૪ કાપેલી ડુંગળી નાખીને ૩-૪મિનિટ સાતળો પછી તેમા ૨ કાપેલા ટામેટા,થોડું મીઠું નાખીને ટામેટા બફાઈ જાય ત્યાસુધી સિજવા દો પછી તે ઠંડુ પડે પછી ક્રશ કરી ગ્રેવી કરીલો.
??હવે એક કડાઈમાં તેલ મૂકી તેમા ૧-તમાલપત્ર, ચમચી જીરું,હિંગ નાખીને એકાદ મિનિટ પછી બનાવેલ ગ્રેવી નાખીને બરાબર મિક્ષ કરી તેલ છૂટે ત્યા સુધી બરાબર સેકો પછી તળેલા બટાકા તેમા નાખવા ઉપર ધાણાજીરું,લાલ મરચું, ગરમ મસાલો,કસૂરી મેથી,થોડુ મીઠું,જરુર મુજબ પાણી નાખી ઢાંકીને ૫-૭ મિનિટ સિજવા દો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી દમ આલુ

Chef Rajesh Thakor
Chef Rajesh Thakor

Related posts

સ્વાદિષ્ટ પંજાબી દાલ મખની

Ahmedabad Samay

પીઝા ને મિસ નાકરો, ઘરે બનાવો પીઝા પરાઠા

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો